ઉત્તપમ બનાવવા માટેની રેસીપી | ઉતપમ રેસીપી | utpam bnavvani rit
મિત્રો આજે આપણે શીખીશું ટેસ્ટી ઉતપમ બનાવવા માટેની રેસીપી આ રેસિપી બાળકોને ખૂબ પસંદ આવશે મારી ઘરે જરૂર આ ટેસ્ટી ઉતપમ બનાવજો રેસીપી પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો ટેસ્ટી ઉત્તપમ સામગ્રી : ઉત્તપમ બનાવવાની રીત : ચોખા અને દાળને સવારે પલાળી દો. સાંજે બંનેને બારીક ક્રશ કરી મીઠું ભેળવી આખી રાત ઢાંકી … Read more