આ એક વસ્તુ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, હાડકા-હૃદય અને શરીર મજબૂત બનશે
સરગવો સુપરફૂડની યાદીમાં સામેલ છે. લોકો આ છોડને ડ્રમસ્ટિકના નામથી પણ ઓળખે છે. આયુર્વેદમાં સરગવાની શીંગો અને પાંદડાનો વ્યાપક ઉપયોગ થાય છે. સરગવોમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, એમિનો એસિડ, વિટામિન એ અને સીથી ભરપૂર છે. સરગવામાં ખનિજો પણ ભરપૂર પ્રમાણમાં છે. એટલા માટે સરગવાને ઔષધીય પાવરહાઉસ કહેવામાં આવે છે. સરગવાનુ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય … Read more