Tag: Benefits of drum sticks

આ એક વસ્તુ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, હાડકા-હૃદય અને શરીર મજબૂત બનશે

સરગવો સુપરફૂડની યાદીમાં સામેલ છે. લોકો આ છોડને ડ્રમસ્ટિકના નામથી પણ ઓળખે છે. આયુર્વેદમાં સરગવાની શીંગો અને પાંદડાનો વ્યાપક ઉપયોગ થાય છે. સરગવોમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, એમિનો એસિડ, વિટામિન એ…