સાઉથ ઇન્ડિયન જેવો જ સાંભર નો મસાલો હવે તમે પણ ઘરે બનાવી ને સંભારમાં વાપરી શકો છો

જરૂરી સામગ્રી ૧ ટીસ્પૂન તેલ ૧ ટેબલસ્પૂન ચણાની દાળ ૧ ટેબલસ્પૂન તુવેર ની દાળ ૧ ટેબલસ્પૂન અડદની દાળ ૧ ટીસ્પૂન મેથીના દાળ ૧ ટેબલસ્પૂન આખા ધાણા ૮ આખા સુકા લાલ કાશ્મીરી મરચા ૧ ટીસ્પૂન હળદર ૧/૪ ટીસ્પૂન હીંગ થોડા લીમડાના પાન બનાવાની રીત એક પહોળા નૉન-સ્ટીક વાસણમાં તેલ ગરમ કરી બધી વસ્તુઓ ભેગી કરી , ધીમા તાપ પર ૩ થી ૪ મિનિટ … Read more