દરરોજ દૂધમાં મિક્સ કરો આની એક ચમચી અને જુઓ જબરદસ્ત ફાયદા
ઈસબગુલનો ઉપયોગ કબજિયાત, ઝાડા, સાંધાનો દુખાવો, ડિહાઇડ્રેશન, જાડાપણું અને ડાયાબિટીઝમાં રાહત આપે છે. હવે આપણે જાણીશું ઇસબગુલના ફાયદા વિશે. સવારે ઉઠ્યા પછી તરત જ ઇસબગુલ ગરમ પાણીમાં નાંખો, થોડા ટીપાં લીંબુ નાંખીને પીવાથી વજન ઓછું થાય છે. ભોજન પહેલાં પણ ઇસબગુલ પીવાથી શરીરને ફાયદો થશે. ઇસબગુલથી ઓછી ભૂખ લાગે છે. કારણ કે જ્યારે તમે ઈસબગુલને … Read more