નાના બાળકોને વાયરલ ઇન્ફેક્શનથી બચાવા અને વાયુ,કફ,ફેફસાના રોગો માટેનું ઔષધ:પીપર

આયુર્વેદીય ઔષધ ‘ ત્રિકટું ’ એ સુંઠ , મરી અને પીપર આ ત્રણ તીખી ઔષધીઓનો યોગ કોમ્બિનેશન છે . આ ઔષધો વાયુ અને કફથી થતા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે . શ્વસનતંત્રને દઢ કરનાર અને કોવિડ ૧૯ સામે શરીરને સુરક્ષા આપવા સક્ષમ હોવાથી આયુષ મંત્રાલયે પણ તેને પ્રમાણિત કરેલ છે ગુણકર્મો પીપરને આપણે ગુજરાતીમાં લીંડીપીપર … Read more