શું તમે ઓટ્સમાંથી બનાવેલ ઉત્તપમ ખાધા છે? જો નહીં, તો આ રહી રેસિપી, નાસ્તામાં બનાવો ઓટ્સ મિની ઉત્તપમ
સામગ્રી– 1/2 કપ ઓટ્સ જરૂર મુજબ મીઠું 1/2 કપ છીણેલું ગાજર 1/3 કપ કેપ્સીકમ (લીલું મરચું) 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ જરૂર મુજબ પીળું કેપ્સીકમ 1/3 કપ સોજી 1 ચમચી લીલું…