મસાલેદાર ચણા મસાલા ઘરે જ બનાવો, તે પણ એકવાર આ પદ્ધતિથી ચાખી લીધા પછી તમે તેને વારંવાર ખાવાના મન થાશે
સામગ્રી 2 કપ કાળા ચણા1 તમાલપત્ર 1 ટીસ્પૂન જીરું1 ચમચી લાલ મરચું પાવડર1 ચમચી આમચૂર પાવડર1 ચમચી મીઠું2 ચમચી શુદ્ધ તેલ1 કાળી એલચી2 ચમચી ધાણા પાવડર1 ચમચી ગરમ મસાલા પાવડર3…