બજારમા મળે એવો જ મેંગો મઠો આ રીતે ઘરે જ બનાવો નાના મોટા બધા ને ભાવશે

સામગ્રી : ૧ લિટર ફૂલ ફેટ વાળું દૂધ દળેલી ખાંડ સ્વાદ પ્રમાણે ૧ વાટકી કેરીનો રસ ૧ ચમચી એલચીનો ભૂકો બનાવવાની રીત સાંજે દૂધને હૂંફાળું ગરમ કરી મેળવી દો . સવારે દહીને એક મલમલના કપડામાં બાંધી બધુ પાણી નિતારી લો . હવે આ દહીના ચાકામાં દળેલી ખાંડ , એલચીનો ભૂકો અને કેરીનો રસ નાંખી થોડીવાર … Read more

ફળોનો રાજા કેરી ખાવા ફાયદા

આંખો માટે કેરીમાં વિટામિન ‘એ’ હોય છે, જે તમારી આંખો માટે ખૂબ ફાયદાકારક છે. આંખોની રોશની માટે કેરીનું સેવન સારું છે. કોલેસ્ટરોલને નિયમિત રાખવાની બાબતમાં કેરીમાં ફાઈબર અને વિટામિન સી હોય છે, જે ખરાબ કોલેસ્ટરોલનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. ત્વચા માટે તે ત્વચા માટે શ્રેષ્ઠ છે, જો તમારે તમારી ત્વચામાં સુધારો કરવો હોય તો … Read more