Tag: Macaroni

સામાન્ય રીતે મેકરોનીને પહેલા ઉકાળીને અને પછી તેને મસાલામાં મીકસ કરીને બનાવવામાં આવે છે, પરંતુ આજે અમે તેને એક નવી રીતે બનાવવા જઈ રહ્યા છીએ, જેને ખાધા પછી બાળકો અને મોટાઓ પણ ચાહક બની જશે

સામગ્રી 1 કપ મેકરોની 2 ડુંગળી (ઝીણી સમારેલી) 1 કેપ્સીકમ (સમારેલું) 1 કપ ટામેટાની ગ્રેવી 1 ચમચી ગરમ મસાલો 1/4 ચમચી લાલ મરચું પાવડર 1/4 ટમેટાની ચટણી 1 પાસ્તા મસાલા…