ઉનાળામાં ઘરે બાળકો માટે કુલ્ફી બનાવો

કેસર કુલ્ફી બનાવવા માટે જરુરી સામગ્રી 2 કપ દૂધ 1 કપ કન્ડેન્સ્ડ દૂધ 2 ચમચી કોર્ન ફ્લોર 1 ટીસ્પૂન એલચી પાવડર 2 ચમચી બદામ (કાતરી) 1 ચમચી કાજુ (ટુકડા કરી) 2-3 એલચી (ભૂકો) 10-12 કેસરની સળી કેસર કુલ્ફી કેવી રીતે બનાવવી પહેલા કડાઈમાં દૂધ લો અને ધીમા આંચ પર હલાવો. દૂધ ગરમ થાય એટલે કડાઈમાં … Read more