એકદમ નવી સ્ટાઇલ મા સવારના નાસ્તામાં ચોક્કસ ટ્રાય કરો આ નવી ઢોકળા રેસિપી

સામગ્રી– ચણાનો લોટ 1 કપ હળદર 1/2 ચમચી આદુની પેસ્ટ 1 ચમચી દહીં 1/2 કપ ફ્રુટ સોલ્ટ 1/2 ચમચી તંદૂરી મસાલો 1 ચમચી રાઈ 1 ચમચી લીમડાના પાન તેલ 2 ચમચી – જરૂર મુજબ મીઠું લાલ મરચું પાવડર 1/2 ચમચી બનાવવાની રેસીપી- ઢોકળા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં ચણાનો લોટ, હળદર, આદુની પેસ્ટ અને … Read more

ઘરે ઢોકળા બનાવતી વખતે આ વસ્તુઓનું ધ્યાન રાખો બજાર જેવા સ્વાદિષ્ટ અને નરમ ઢોકળા ઘરે બનાવી શકાય છે, ફક્ત આ ટીપ્સને અનુસરો.

ઢોકળા બેટર કેવી રીતે તૈયાર કરવું સૌથી અગત્યની વાત છે ઢોકળાનુ બેટર. જો તમે સખત બેટર તૈયાર કરો છો, તો અડધી સમસ્યા અહીં સમાપ્ત થશે. તેથી તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઢોકળાનુ બેટર કેટલુ જાડુ હોવુ જોઈએ. ઘણી સ્ત્રીઓ ઢોકળાનુ બેટર ઇડ્લી જેટલું જાડું બનાવે છે, જ્યારે ઘણી સ્ત્રીઓ પાતળા ડોસા … Read more