જો બિરયાની ખાવા ના શોખીન હોય તો જરૂર બનાવો આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ હૈદરાબાદી બિરયાની
સામગ્રી 2 કપ બાફેલા ભાત પાલકના પાન 1 કપ લીલા વટાણા ફોલેલા 1 નંગ ગાજર બારીક કાપેલું 1 નંગ બટેટા 1/2 કપ અમેરિકન મકાઈ 3 નંગ લીલા મરચા 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ 3 નંગ ડુંગળી બારીક સમારેલી 2 ચમચા તેલ 1 ચમચી જીરૂ 1 ચમચી હિંગ 1 ચમચી હળદર 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી બિરયાની મસાલો કાજુ( ફ્રાય કરેલા ) બનાવવાની રીત: પાલકના પાનને ધોઈ … Read more