આયુર્વેદ અનુસાર, રાત્રે સુતા પહેલા આ 5 તેલથી શરીર પર માલિશ કરો, તમને મળશે ચમકદાર ત્વચા

શરીરની માલિશ કરવાથી તમને ન માત્ર સુંદર ત્વચા મળે છે, પરંતુ તમારી અન્ય અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે. તે ત્વચાના ચેપને દૂર કરે છે. જો તમે ગ્લોઈંગ અને સુંદર ત્વચા મેળવવા ઈચ્છો છો તો તમારે રાત્રે સૂતી વખતે શરીર પર તેલથી માલિશ કરવી જોઈએ. સરસવનું તેલ: સરસવનું તેલ સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ … Read more