Tag: Benefits of Olive oil

ઓલિવ ઓઈલના છે ઘણા સ્વાસ્થ્ય ફાયદા જેમ કે વાળ,સ્કિન,હાથ-પગ ના દુખાવા મા રાહત વગેરે

1. યાદશક્તિમાં વધારો :ઓલિવ ઓઈલમાં પોલિફીનોલ તત્વ હોય છે. તેના સેવનથી યાદશક્તિ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. 2. કેન્સરમાં રાહત :કેન્સર એક જીવલેણ રોગ છે. ભોજનમાં તેનું સેવન કરવાથી કેન્સર…