થાક નહીં પણ આ વિટામિનની ઉણપથી થઈ શકે છે કમરનો દુખાવો, જાણો પીઠના દુખાવાથી છુટકારો મેળવવાના કેટલાક સરળ ઉપાય

સામાન્ય રીતે લોકોને કમરના દુખાવાની સમસ્યા હોય છે. ખૂબ લાંબો સમય એક જ સ્થિતિમાં બેસી રહેવું, વાંકા-ચૂંકા સૂવું કે થાક પણ કમરના દુખાવાનું કારણ બને છે. પરંતુ, શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ આ પીડાનું કારણ હોઈ શકે છે. વિટામિન B12 એક એવું વિટામિન છે જેની ઉણપથી શરીરમાં દુખાવો થાય છે. વિટામિન B12 બ્લડ સેલ્સને સ્વસ્થ … Read more