અથાણા બનાવતા પહેલા ઘરે જ બનાવો તેનો મેથીયો મસાલો જે કેરી,ગુંદા,મેથી ચણા જેવા દરેકમા આવશે કામ
ગુજરાતના લોકો અથાણાંના બહુ શોખીન હોય છે. અથાણા વિના થાળી અધૂરી રહે છે. તો આ સીઝનમાં ઘરે જ બનાવો અથાણાનો મેથીમસાલો. ઉનાળો આવતા જ ઘરે ઘરે અથાણા બનાવવાનું શરૂ થઈ જાય છે. અનેક વિવિધ જાતના ગળ્યું, ખાટું, છૂંદો, મુરબ્બો, કટકી અને જાતજાતના વળી અનેક અથાણા, પણ જો તેનો મસાલો પરફેક્ટ હોય તો અથાણાની મજા વધી જાય છે. … Read more