અળસીના બીજ ખાવાથી દૂર થઈ શકે છે મહિલાઓની આ સમસ્યાઓ, જાણો કેવી રીતે સેવન કરવું
અળસીનો ઉપયોગ મોટાભાગે ભારતીય ઘરોમાં થાય છે. અળસીના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત, અળસીમાં ઓમેગા -3 ફેટી…