ફણગાવેલા મગનું સલાડ | moong salad recipe | moong salad benefits | how to weight loss | sprouts salad

ફણગાવેલા મગનું સલાડ | moong salad recipe | moong salad benefits | how to weight loss | magnu salad | sprouts salad

સામગ્રી

  • ૧ ૧/૨ કપ ફણગાવેલા મગ
  • ૩/૪ કપ બારીક સમારેલી કોબી
  • ૧/૨ કપ બારીક સમારેલા ટામેટાં
  • ૧/૨ કપ ખમણેલું ગાજર
  • ૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
  • ૧/૪ કપ બારીક સમારેલા કાંદા
  • ૧/૪ કપ સમારેલી કાકડી
  • ૨ ટીસ્પૂન લીંબુનો રસ
  • ૧/૪ કપ દાડમ ના દાણા
  • ૧/૨ ટીસ્પૂન બારીક સમારેલાં લીલાં મરચાં
  • ૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો
  • ૧/૨ ટીસ્પૂન સંચળ
  • મીઠું , સ્વાદાનુસાર

બનાવાની રીત :

ફણગાવેલા મગનું સલાડ બનાવવા માટે એક મોટા વાટકામાં બધી સામગ્રી ભેગી કરીને સારી રીતે હલાવીને મિક્સ કરો . ફણગાવેલા મગના સલાડને તરત જ પીરસો અથવા ૧ કલાક માટે રેફ્રિજરેટર કરો અને ઠંડું પીરસો .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment