સાબુદાણાના ઢોસા | sabudani recipe | sabudana ni faradi recipe | sabudana na dhosa bnavvani rit

હાલ બહારનું ખાવાનો ટ્રેન્ડ ખુબ વધુ ગયો છે પરંતુ તમે દરરોજ નવી નવી રેસિપી બનાવશો તો ભાર ખાવા જવાનું મન નહિ થાય આજે જે રેસિપી લઈને આવિયા છીએ આ રેસિપી ફરાળમાં પણ ચાલશે અને નાસ્તામાં પણ ખાય શકાશે તો આવો બનાવીયે સાબુદાણાના ઢોસા જો તમે હજી સુધી અમારા ફેસબુક પેઝ સાથે નથી જોડાણા તો અત્યારે ફેસબુક પેઝને લાઈક કરો

સાબુદાણાના ઢોસા બનાવવા માટેની રેસિપી નોંધી લો

સાબુદાણાના ઢોસા | sabudani recipe | sabudana ni faradi recipe | sabudana na dhosa bnavvani rit

સાબુદાણાના ઢોસા બનાવવા જરૂરી સામગ્રી :

  • ૧ વાટકી ચોખા,
  • ૧ વાટકી અડદની દાળ,
  • ૧ વાટકી સાબુદાણા,
  • ૨ ડુંગળી,
  • ૪ લીલા મરચાં,
  • ૧ વાટકી સમારેલ કોથમીર,
  • ૧ વાટકી બાફેલા લીલા વટાણા,
  • ૧ ચમચી હળદર,
  • અડધી ચમચી મરચું,
  • અડધી ચમચી ગરમ મસાલો,
  • અડધી ચમચી મીઠું,
  • ૨ ચમચી ધાણા પાઉડર,
  • ૧ ચમચી રાઇ,
  • ૧ ચમચો ઘી,
  • અડધી ચમચી સોડા.

સાબુદાણાના ઢોસા બનાવવાની રીત : દાળ અને ચોખાને રાતે પલાળી રાખો તથા સાબુદાણાને એક કલાક પહેલાં પલાળો. સવારે દાળ-ચોખાને એકદમ બારીક કા કરી લઇ, તેમાં મીઠું, સાબુદાણા અને સોડા નાખી ફીણો. ત્યારપછી આ ખીરાને બે-ત્રણ કલાક રાખી મૂકો. તેમાં આથો આવે એટલે નોનસ્ટિક લોઢી પર તેના ઢોસા બનાવો. તેમાં મસાલો ભરી ગરમાગરમ સંભાર કે ચટણી સાથે પીરસો. મસાલો કરવા માટે ઘી ગરમ કરી તેમાં રાઇ તતડાવો અને તેમાં મસાલાની બધી સામગ્રી નાખી ભેળવો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment