સામગ્રી

1/2 કપ રાજમા (બાફેલા)

1/2 કપ કાબુલી (બાફેલા ચણા))

1/4 કપ ડુંગળી

1/4 કપ ટામેટાં

1 ચમચી કોથમીર ઝીણી સમારેલી

1/2 ચમચી લાલ મરચું પાવડર

1/4 ચમચી ચાટ મસાલો

1 લીલું મરચું, ટુકડા કરી લો

1/4 ચમચી આમચૂર પાવડર

સ્વાદ માટે મીઠું

1/2 લીંબુ

રાજમા ચાટ કેવી રીતે બનાવવુ

એક બાઉલમાં બાફેલા રાજમા, ચણા, ડુંગળી અને ટામેટા લો અને બધું મિક્સ કરો.

હવે તેમાં લીલા મરચાં, આમચૂર પાવડર, ચાટ મસાલો અને મીઠું ઉમેરો.

લીંબુનો રસ છાંટીને મિક્સ કરો, કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *