લાંબા સમય સુધી ચાલે તેવો ભરેલા શાકનો મસાલો બનાવવાની રેસિપી | shaka masalo bnavvani rit | bharela shakno masalo | bharela shakno masalo bnavvani rit | stuffing masalo recipe | gujarati shak recipe
ભરેલા શાકનો મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી | ભરેલા શાકનો મસાલો બનાવવાની રીત
- 1 બાઉલ શીંગદાણા
- 1 ચમચો સૂકૂ કોપરૂ
- 1 ચમચી વરિયાળી
- 2 ચમચી ચણા નો લોટ
- 2 ચમચી તેલ
- 2 ચમચી ધાણાજીરું
- ચમચી જીરૂ
- 1/4 ચમચી હળદર
- 3 ચમચી લાલ મરચાંનો પાઉડર
- 2 ચમચી ખાંડ
- 1 લીંબુ નો રસ
- મીઠું સ્વાદાનુસાર
- કોથમીર
ભરેલા શાકનો મસાલો બનાવવા રીત : સૌ પ્રથમવાર એક મિકસર જાર મા શીંગદાણા, કોપરુ, વરિયાળી, જીરૂ અને ખાંડ નાખીને ક્રશ કરી લો ત્યારબાદ એક પેનમાં તેલ મૂકીને તેમા ચણા નો લોટ નાખી શેકો લોટ શેકાય એટલે નીચે ઉતારી લો અને પછી તેમા ક્રશ કરેલો શીંગદાણા નો ભૂકો નાખો પછી તેમા બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો
તો તૈયાર છે ભરેલા શાક નો મસાલો આ મસાલો લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે આ મસાલા નો ઉપયોગ શાક ભરી ને અથવા મસાલો છાંટી ને પણ બનાવી શકાય
- બિસ્કીટ ખજુર પાક બનાવવાની સરળ રીત અને ફાયદા | khajur pak recipe in gujarati
- lilo chevdo : વડોદરાનો સ્પેશીયલ લીલો ચેવડો બનાવવાની રીત | વડોદરાનો ફેમસ લીલો ચેવડો | vadodara famous lilo chevdo
- રગડા પાવ બનાવવા ની રીત | ragada pav recipe | bred katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
Thank you for reading this post, don't forget to subscribe!