શરીરની બધી નસો ખોલી નાખશે આ પ્રયોગ હાર્ટ એટેકથી બચી શકાય છે

કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા આજકાલ દરેક ઉંમરના લોકોને પરેશાન કરી રહી છે. કોલેસ્ટ્રોલ એ આપણા લોહીમાં જોવા મળતો મીણ જેવો પદાર્થ છે, જે લોહીની ધમનીઓમાં જમા થઈ જાય છે. આવી સ્થિતિમાં લોહીના પ્રવાહમાં અવરોધ આવે છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોકની સંભાવના રહે છે. કોલેસ્ટ્રોલને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે, કારણ કે શરૂઆતમાં તેના લક્ષણો દેખાતા નથી. જ્યારે તે શરીરમાં અતિશય વધી જાય છે ત્યારે કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર જોખમ સુધી પહોંચે છે ત્યારે કયા સંકેતો જોવા મળે

કોલેસ્ટ્રોલ નિયંત્રણ કેવી રીતે કરવું.

ડોક્ટર કહે છે કે ખોટી જીવનશૈલી, અસ્વસ્થ ખોરાક અને શારીરિક પ્રવૃત્તિ વિનાની જીવનશૈલીને સામાન્ય કરતાં વધુ થઈ જાય તો કારણે કોલેસ્ટ્રોલની સમસ્યા વધી રહી છે. કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાની આદતે લોકોને કોલેસ્ટ્રોલના દર્દી બનાવી દીધા છે. આ એક સાયલન્ટ કિલર છે, કારણ કે તેના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ખૂબ વધી જાય છે, ત્યારે તેના સંકેતો આપણા શરીર પર દેખાય છે. કોલેસ્ટ્રોલને રક્ત પરીક્ષણ દ્વારા માપવામાં આવે છે અને શરૂઆતમાં તેને શોધવાનો આ એકમાત્ર રસ્તો છે.

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

ઉચ્ચ કોલેસ્ટ્રોલના 5 ચિહ્નો

જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલ પ્રમાણ વધારે હોય છે, ત્યારે આપણી આંખોની ઉપરની પાંપણ પર સફેદ પડ પડવા લાગે છે. તેને કહેવામાં આવે છે. આ દર્શાવે છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ ડેન્જર ઝોનમાં છે.

જ્યારે કોલેસ્ટ્રોલ અતિશય વધી જાય છે, ત્યારે તે હ્રદય સંબંધિત સમસ્યાઓનું કા૨ણ બને છે અને ક્યારેક છાતીમાં દુખાવો શરૂ થાય છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરની મુલાકત લેવાની જરૂર છે.

જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે લોકોને શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે. જો તમે કોલેસ્ટ્રોલના દર્દી છો તો આ લક્ષણની અવગણના ન કરવી જોઈએ. લાંબા સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ સ્થિતિને ગંભીર બનાવી શકે છે.

  • લોહીની ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી શરીરના લોહીના પ્રવાહમાં અવરોધ આવે છે અને તેના કરણે હાથ-પગમાં ભારે દુખાવો અને સુન્ન થવાની સમસ્યા થાય છે. હાથ-પગમાં કળતર જોવા મળે છે.
  • બ્લડ પ્રેશર પણ વધી શકે છે. જો તમારું બીપી હાઈ છે, તો તમે તરત જ તમારું કોલેસ્ટ્રોલ ચેક કરાવી શકે છો. આ કરવું ખૂબ જ જરૂરી છે અન્યથા તમે હાર્ટ એટેકનો શિકાર બની છો

આ ટિપ્સ સાથે નિયંત્રણ કરો

  • સ્વસ્થ જીવનશૈલી અપનાવો
  • પોષક તત્વોથી ભરપૂર આહાર લો
  • દરરોજ ૩૦ મિનિટ માટે કસરત કરો

સમય સમય પર તમારું ચેકઅપ કરાવો ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ સમયસર લો

શરીરમાંથી કોલેસ્ટ્રોલ દુર કરવા માટે

છાશમાં આ રીતે ઇસબગોળનો ઉપયોગ કરો: ઉચ્ચ કોલેસ્ટ્રોલ દૂર કરવા અને નસોને ડિટોક્સ કરવા માટે, એક ગ્લાસ છાશમાં એક ચમચી ઇસબગોળની ભૂકી મિક્સ કરો. એક કલાક પછી તેમાં કાળું મીઠું અને જીરું પાવડર મિક્સ કરીને પીવો. આને પીવાથી હૃદય સ્વસ્થ રહેશે અને પેટ પણ ઠંડુ રહેશે.

આ પણ વાંચો:

આ 4 ઘરેલું પીણાં પેટની ચરબી ઘટાડશે, ઝડપથી વજન ઘટાડશે

આ રીતે કરો રાજગરા નુ સેવન જે કબજિયાત, કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામા છે ફાયદાકારક

વજન ઘટાડવા,કબજીયાત દુર કરવા,પાચન સુધારવા વગેરે જેવા અનેક રોગોમા રામબાણ ઈલાજ જે આ ફળ

શિયાળામાં વધતા વજનને નિયંત્રિત કરવા માટે, ડાયટમાં સામેલ કરો જામફળ

જો તમને થાઈરોઈડ છે અને વજન ઓછું કરવા ઈચ્છો છો તો આ 4 બાબતોનું ધ્યાન રાખો

આખી રાત પલાળી રાખ્યા પછી સવારે ખાલી પેટે પીવો આ બીજનું પાણી વજન ઘટાડવો,કબજિયાતથી રાહત, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા સહિત પીરિયડ્સના દુખાવો પણ છુ કરશે

વજન નિયંત્રણ માટે આહારમાં ખાટી-મીઠી આમલીનો રસ સામેલ કરો, તે સુંદરતા વધારવામાં પણ મદદ કરશે

એક અઠવાડિયામાં વજન ઘટાડવા માટે આ ડિટોક્સ ડ્રિંકનો સમાવેશ કરો, પરિણામ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો

જો તમે આ એક વસ્તુ વરિયાળીમાં ભેળવીને ખાશો તો વજન ઓછું થશે અને આંખોની રોશની પણ વધશે

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment