બ્રેડ ક્રમ્બસનો ઉપયોગ સૂપ બનાવવા માટે પણ કરી શકાય છે. આ કરવાથી સૂપનો સ્વાદ વધે છે.
સાંજના નાસ્તામાં આલૂ ટીક્કી, ઓટ્સ મૂંગ દાલ ટીક્કી, કોબી ટિકી, ચણા દાળ ટીક્કી વગેરે ફ્રાય કરતા પહેલા બ્રેડ ક્રમ્બસમાં લપેટી લો. તે પછી તેમને ફ્રાય કરો. આમ કરવાથી ટિક્કી ક્રિસ્પી અને ટેસ્ટી બને છે.
કેક બનાવતી વખતે તેના ઉપર બ્રેડ ક્રમ્બસ વડે કરેલી ગાર્નિશિંગ કેકને દેખાવમાં આકર્ષક બનાવે છે અને ખાવામાં સ્વાદિષ્ટ પણ બનાવે છે.
રોસ્ટેડ ટામેટમાં બ્રેડ ક્રમ્સની સ્ટફિંગ કરવાથી તે સ્વાદિષ્ટ લાગે છે .પનીરના શાકમાં તેનો ઉપયોગ કરવાથી સ્વાદ બમણો થઇ જાય છે .
Thank you for reading this post, don't forget to subscribe!