બાળકોને મનપસંદ આમળાની જેલી બનાવવા માટેની રેસિપી

બાળકોને મનપસંદ આમળાની જેલી બનાવવા માટે જરૂરી સામગ્રી

સામગ્રી:

  • ૫૦૦ ગ્રામ આમળા,
  • ૪૦૦ ગ્રામ ગોળ,
  • ૧ ચમચી એલચી પાઉડર,
  • ૨ ચમચી ઘી

બાળકોને મનપસંદ આમળાની જેલી બનાવવા માટેની રીત :

મળાનો મુરબ્બો ની બનાવવા માટે, આમળાને બહુ સારી રીતે ધોઇ લીધા પછી તેની પર ફોર્ક વડે થોડા-થોડા અતંરે કાંપા પાડી લો. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાણી ગરમ કરી તેમાં આમળાને ઊંચા તાપ પર ૧૦ મિનિટ સુધી બાફી લીધા પછી નીતારીને બાજુ પર રાખો. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૩ કપ પાણીમાં સાકર ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહો.

તે પછી તેમાં આમળા ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૩૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી અથવા આમળા બરોબર બફાઇને નરમ થાય ત્યાં સુધી હલાવતા રહો. તે પછી મૅનને ઢાંકણ વડે ઢાંકીને આમળા સંપૂર્ણ ચાસણી વાળા થાઇ તે માટે ૨ દીવસ તેને બહાર જ રાખો.

બે દીવસ પછી આમળાને ચાસણીમાંથી નીતારીને બન્નેને બાજુ પર રાખો. હવે સીરપને તે જ પૅનમાં નાંખી, તેમાં એલચી પાવડર અને કેસર ઉમેરી, સારી રીતે મિક્સ કરીને ઉંચા તાપ પર ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.7. હવે નીતારીને રાખેલા આમળા ફરીથી આ ચાસણીમાં ઉમેરી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.8. આમ તૈયાર થયેલા આમળાને સંપૂર્ણ ઠંડા પાડી હવાબંધ બરણીમાં ભરીને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment