અનેક દર્દની એક દવા છે રાયણ
રાયણ એક ગુણકારી ફળ છે . તેમાં અઢળક પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં છે . રાયણના ફળથી માંડીને તેના ઝાડના મૂળિયાં , ડાળીઓ , છાલ , પાંદડાં , લાકડું અને તેના પુલો પણ બીમારીમાં ઔષધીનું કામ કરે છે . રાયણમાં અનેક વિટામિન અને ખનીજ પદાર્થોનો સ્ત્રોત રહેલો છે . તેમાં પ્રોટીનની માત્રા ૦.૪૮ ટકા જેટલી હોય છે … Read more