સામગ્રી
- તરબૂચના ટુકડા (ડીસીડેડ)
- તાજા લીંબુનો રસ
- એક ચપટી મીઠું
- 1.5 ચમચી ખાંડ
- ફુદીનાના પાન
- બરફ
- 1.5 ચમચી દૂધ પાવડર
બનાવવાની રીત:
એક મિક્સીમાં તરબૂચના ટુકડા નાખો,મીઠું, ખાંડ અને ફુદીનાના પાન ઉમેરો
લીંબુનો રસ ઉમેરો અને ક્રીમી ટેક્સચર આપવા માટે મિલ્ક પાવડર છે તે ઉમેરો.મિક્સરમાં પીસી લો.હવે તેને રીતે સર્વ કરો.
પ્રથમ એક ગ્લાસમાં થોડા બરફના ટુકડા ઉમેરો, તરબૂચનું જ્યુસ ભરો અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરો
Thank you for reading this post, don't forget to subscribe!