ટામેટું દરેકના રસોઈ ઘરમાં વપરાતું એક શાક છે , જ્યુસી અને ખાટુ મીઠું ટામેટું કાચું ખાવું પણ હેલ્થી છે.ટમેટમાં આઇરન, ફોલિક ઍસિડ હોય છે જે આતરડાને સ્વસ્થ રાખે છે આ ઉપરાંત ટમેટમાં પાંચ પ્રકારના વિટામિન હોય છે. પાકા ટમેટમાં વિટામિન એ, બી, અને સી મોટા પ્રમાણમા હોય છે.
- ટામેટાં સ્કીન માટે ખુબજ લાભદાયક હોય છે. ટામેટાના રસ કે સુપમાં સાકર મેળવીને પીવાથી પિત્તજન્ય વીકરો મટે છે
- પાકા ટમેટાનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે થી ત્રણ વાર પીવડાવવામાં આવે તો બાળકો નીરોગી ,તાકતવર અને હેલ્થી બનાવે છે.
- પાકા ટમેટાનો એક પ્યાલો રસ અથવા સૂપ નિયમિત પીવાથી આતરડામાં જામેલો મળ છૂટો પડે છે અને કબજિયાત દૂર થાય છે.
- પાકા ટામેટાંના તાજા રસમાં પાણી અને થોડું મધ પીવાથી રક્તપિત્ત તથા લોહી વિકાર મટે છે.
- ટામેટાના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી કૃમિરોગમાં પણ ફાયદો થાય છે.
- સવાર સાંજ ટામેટાના રસનું સેવન કરવાથી રતાંધળાપનું દૂર થવામાં મદદ થાય છે, દ્રષ્ટિ શુદ્ધ થાય છે. હદય રોગથી લઈને કેન્સર જેવા મોટા રોગોમાં ટામેટાં ખુબજ ઉપયોગી થાય છે.
- ટામેટાં એવું એક શાક છે જે સલાડ અને વઘાર ઉપરાંત એલેર્જીથી પણ બચાવે છે
Thank you for reading this post, don't forget to subscribe!