શિયાળામાં બાળકોની શરદી દૂર કરવા માટે આ રીતે ઘરે જ ઉકાળો બનાવવો

બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ નબળી હોય છે, તેથી તેઓને ઠંડીમાં શરદી થઇ જાઈ છે. જ્યારે પણ બાળકોને શરદી થાય ત્યારે તમારે દવા આપવી ન હોઈ તો આ કિસ્સામાં ફક્ત ઘરેલું ટીપ્સનો ઉપયોગ થાય છે.કોરોના આવ્યા પછી ઉકાળા પીવાની પ્રથામાં નોંધપાત્ર વધારો થયો છે. બાળકોને શરદી અને ખાંસીથી બચાવવા માટે આ ઉકાળો બનાવવા માટે તમારે … Read more

શરદી, ઉધરસ અને કફ દૂર કરવા ઘરે બનાવો આ ઉકાળો અને મિત્રો સાથે શેર કરો

પહેલાના સમયથી આયુર્વેદ તરીકે ઉપયોગમાં લેવાતી તુલસી સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે ખૂબ ફાયદાકારક છે. તુલસી શરદી, તાવ તેમજ ઉધરસ જેવી સમસ્યા માટે ઉપયોગીમાં માનવામાં આવે છે હાલ કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં હાહાકાર છે. ત્યારે તમે શરદી, ઉધરસ જેવની સમસ્યા દૂર કરી શકો છો. એવામાં આજે અમે તમારા માટે તુલસીના ઉકાળાની રેસીપી લઇને આવ્યા છીએ. જે … Read more