આ રીતે બનાવો સોજીના ઢોકળા જે વજન ઘટાડવામાં પણ મદદ કરેશે, તેને ઝડપથી બનાવવાની રેસિપી જાણો

સામગ્રી– સોજી 1 કપ દહીં 1 ચમચી -ખાંડ 2 ચમચી લીલા ધાણા એક ચમચી તેલ 2 ચમચી મીઠા લીમડા ના પાન 5 લીલા મરચાં 3 સ્વાદ મુજબ મીઠું પાણી રાઇ 1 ચમચી સમારેલું લસણ 2 ચમચી સોડા બનાવવાની રીત- આ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લો અને તેમાં સોજી, દહીં, ખાંડ અને મીઠું ઉમેરો … Read more