ટેસ્ટી સ્ટ્રોબેરી ના સ્વીટ ફાયદા
સ્ટ્રોબેરી લગભગ નાનામોટા બધાને ભાવતું ફળ છે . તેમાં એન્ટિ ઓક્સિડેન્ટના ગુણ અને પોલીફેનલ કંપાઉન્ડ હોય છે . જે આપણા સ્વાથ્ય માટે ફાયદાકારક છે . આ ઉપરાંત તેમાં રહેલો વિટામિન – સી ત્વચા અને વાળ માટે પણ લાભકારી છે . તે શરીરને અનેક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે . હૃદયને રાખે સ્વસ્થ સ્ટ્રોબેરીમાં એન્ટિ … Read more