સ્ટ્રીટ સાઇડ ફેમસ બાસ્કેટ ચાટ બનાવવા માટે નોંધી લો આ સરળ રેસિપી જે નાના-મોટા બધાને ભાવશે

સામગ્રી– 1 કપ મેંદો 2 બટાકા 2 ચમચી દાડમના દાણા 1/4 કપ મિક્સ કઠોળ 1/4 કપ દહીં 2 ચમચી લીલા ધાણાની ચટણી 2 ચમચી આમલીની ચટણી 2 ચમચી બુંદી 1/4 કપ બેસન સેવ 1/4 કપ સમારેલી ડુંગળી 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર 2 ચપટી લાલ મરચું પાવડર 1/4 ચમચી શેકેલું જીરું પાવડર – કાળ મીઠું … Read more