પેઢામાંથી લોહી નીકળવું , દાંતનો દુખાવો થવો , દાંતમાં સડો થવો તેમજ મોઢામાંથી વાસ આવવાની સમસ્યાથી તમે પણ પીડાતા હૉવ તો આ ઉપાય અજમાવો
જરૂરી નથી કે દાંતની સમસ્યા અમુક ઉંમર બાદ જ થાય , નાની ઉંમરે પણ દાંતની અને પેઢાની સમસ્યા થવા લાગતી હોય છે , જો તમે દાંતની યોગ્ય સફાઇ નહીં કરો…