સાંજના નાસ્તા માટે ક્વિક મિક્સ વેજીટેબલ પાસ્તા, જે તમારા મોઢામાં પાણી આવી જશે
સામગ્રી 4 ટમેટા 100 ગ્રામ બ્રોકોલી 100 ગ્રામ લાલ કેપ્સીકમ 100 ગ્રામ પીળું કેપ્સીકમ 150 ફ્રેશ ક્રીમ 3 બેબીકોર્ન જરૂર મુજબ મીઠું1/3 નાની ચમચી ખાંડ1 ચપટી લાલ મરચું પાઉડર4 કળી લસણ200 ગ્રામ પાસ્તા જરૂર મુજબ ઓરેગાનોજરૂર મુજબ ચીલી ફ્લેક્સ જરૂર મુજબ અજમો બનાવવાની રીતઆ વાનગી બનાવવા માટે, પાસ્તાને પાણીવાળા સોસ પેનમાં મૂકો અને તેને મધ્યમ આંચ … Read more