રેસ્ટોરેન્ટ જેવું સ્વાદિષ્ટ અને પરફેક્ટ પાલક પનીર નું શાક ઘરે બનાવા માટે અહી ક્લિક કરો
સામગ્રી ૧૦ કપ સમારેલી પાલક (4 જુુડી ) ૧ ૧/૨ કપ પનીર ના ટુકડા ૨ ટેબલસ્પૂન તેલ ૩/૪ કપ ઝીણા સમારેલા કાંદા ૧ ટેબલ સ્પુન લસણ ખમણેલુ આદુનો ટુકડો , ખમણેલું ૨ લીલા મરચા ઝીણા સમારેલા ૧/૨ ટીસ્પૂન હળદર ૩/૪ કપ ટામેટા ની ગ્રેવી મીઠું સ્વાદાનુસાર ૧ ટીસ્પૂન પંજાબી ગરમ મસાલો ૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ બનાવવાની રીત પાલક પનીર … Read more