સરસ પોચા અને જાળીદાર નાયલોન ખમણ ઘરે બનાવા માટે આ રહી રેસિપી

સામગ્રી બનાવવાની રીત : એક ઊંડા બાઉલમાં લગભગ ૩/૪ કપ પાણી લઇ તેમાં ચણાનો લોટ,રવો , સાકર , આદૂ – લીલા મરચાંની પેસ્ટ , લીંબુનો રસ અને મીઠું મેળવી રવઇ વડે ખીરૂં સુંવાળું બને તે રીતે મિક્સ કરી લો . હવે જ્યારે ખીરાને બાફવા માટે મૂકવા માંડો , ત્યારે તેમાં ખાવાની સોડા ઉમેરીને હલ્કે હાથે … Read more