રેસ્ટોરેન્ટ જેવી સોફ્ટ નાન બનાવા માંગો છો તો આ રહી રેસીપી

જરૂરી સામગ્રી ૧ કપ મેંદો ૧/૨ ટીસ્પૂન યીસ્ટ ૧/૨ ટીસ્પૂન સાકર ૧ ટેબલસ્પૂન તાજું દહીં ૧ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી મીઠું  , સ્વાદાનુસાર ૫ ટીસ્પૂન કાળા તલ મેંદો  , વણવા માટે માખણ  , ચોપડવા માટે બનાવાની રીત એક બાઉલમાં યીસ્ટ, સાકર અને ૫ ટેબલસ્પૂન જેટલું હુંફાળું ગરમ પાણી મિક્સ કરી બાઉલને ઢાંકી ૫ થી ૭ મિનિટ માટે બાજુ પર રાખો. બીજા એક … Read more