નાળિયેર પાણીમાં છે અનેક ગુણ જે ચોકલેટ ખાતાં બાળકોના દાંત માટે પણ ફાયદાકારક છે

કોઈપણ બીમારી થાય એટલે ખોરાક ઓછો થઈ જાય છે . ખોરાક ઓછો કરીને શરીરની ઊર્જા ટકાવી રાખવા માટે આપણને અનેક પ્રકારના જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે . બીમારી કોઇ પણ હોય , બીજાં ફળની સાથે નાળિયેર પાણી અચૂક પીવાની સલાહ અપાય છે . એટલું જ નહીં શરીરને તંદુરસ્ત રાખવા માટે તેમજ શરીરની ઈમ્યુનિટી જળવાઇ … Read more