રવો,ડ્રાયફ્રુટ અને માવાના પરફેકટ ઘૂઘરા ઘરે બનાવા માટે ફટાફટ જાણી લો તેની રેસીપી
સામગ્રી બનાવવાની રીત – એક વાસણમાં મેદો ચાળી તેમા ઓગાળેલુ ઘી નું મોણ નાખી તેને સારી રીતે મિક્સ કરો. લોટમાં થોડુ દૂધ નાખી અને જરૂરી પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. આ લોટને ભીના કપડાંથી ઢાંકી દેવો. અડધો કલાક માટે રાખી મુકો. પૂરણ બનાવવાની રીત – ભારે તળિયાવાળી કડાઈમાં માવાને ગેસ પર બ્રાઉન થાય ત્યાં સુધી … Read more