એકદમ ટેસ્ટી અને સ્વાદિસ્ટ હૈદરાબાદી દાળ એક વાર ચોક્કસ બનવાજો
સામગ્રી: મસૂર દાળ – 1 કપ ઝીણી સમારેલી ડુંગળી – 1 ઝીણા સમારેલા ટામેટાં – 1 ઝીણા સમારેલા મરચાં- 2 આદુ-લસણની પેસ્ટ – 1/2 ચમચી હળદર પાવડર – 1/4 ચમચી લાલ મરચું પાવડર – 1/2 ચમચી મીઠું – સ્વાદ પ્રમાણે તેલ કોથમીર બનાવાની રીત: એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી નાખો. ડુંગળી બ્રાઉન … Read more