કાચી કેરીનું અથાણું
સામગ્રી૧ ૧/૨ કપ કાચી કેરી ના ટુકડા ૨ ટેબલસ્પૂન આખું મીઠું૧/૪ ટીસ્પૂન હળદર૩/૪ કપ તેલ૧/૪ કપ મેથીના કુરિયા૧/૪ કપ રાઇ ના કુરિયા૧/૨ કપ આખું મીઠુ૫ ટેબલસ્પૂન લાલ મરચુ પાવડર ૧ ૧/૨ ટીસ્પૂન હીંગ ૧/૨ ટીસ્પૂન હળદર બનાવવાની રીત એક બાઉલમાં કાચી કેરી, આખું મીઠું અને હળદર મેળવી સારી રીતે મિક્સ કરી ઢાંકણથી ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો. હવે કેરીને નીચવીને પાણી કાઢી નાંખો. … Read more