લીવરને સ્વસ્થ રાખવા આ 5 વસ્તુઓનુ અચુક સેવન કરો

ગ્રીન ટી ગ્રીન ટીમાં પુષ્કળ એન્ટીઓકિસડન્ટો હોય છે જે લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. દિવસ દરમિયાન 2-3- કપ ગ્રીન ટી પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. ગ્રીન ટીનું સેવન તમારા લીવર માટે ખૂબ ફાયદાકારક છે. એક સંશોધન પરથી જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિતપણે 5-10 કપ ગ્રીન ટી પીવે છે, તેમના લીવરની … Read more