Tag: Lasaniya gathiya

હવે ઘરેજ બનાવો બહાર જેવા જ લસણીયા ગાંઠિયા, તે પણ સાવ સરળ રેસિપી સાથે

સામગ્રી લસણીયા ગાંઠિયા બનાવવાની રીત સૌ પ્રથમ એક બાઉલમાં બેસનનો લોટ લો. હવે તેમાં અજમો,ક્રશ કરેલી લસણની કળી, લાલ મરચું પાઉડર, હળદર, હિંગ અને સોડા ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી…