સ્વાદમાં કડવા અને ગુણમાં મીઠા એવા કારેલામાં ઘણા મીઠા ફાયદા છુપાયેલા છે,તમે પણ જાણો તેના ફાયદા

સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે કારેલાનો રસ સુગર લેવલને કંટ્રોલ કરે છે. રોજ ખાલી પેટ આ રસનું સેવન કરવાથી શુગરના દર્દીને ઘણો ફાયદો થાય છે, કારણ કે કારેલા લોહીમાં સુગર લેવલને ઘટાડે છે. કારેલાનો રસ મોમરસીડિન અને ચેરાટિન જેવા એન્ટિ-હાયપરગ્લાયકેમિક ગુણધર્મોને કારણે સ્નાયુઓમાં રક્ત ખાંડના સ્તરને પ્રસારિત કરવામાં મદદ કરે છે. તેના બીજમાં પોલિપેપ્ટાઇડ-પી પણ … Read more