Tag: Dr semelvis

આખી દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે હાથ ધોવાની સલાહ આપવામાં આવી રહી છે જાણો તે ડૉકટર વિશે

ડૉ. ઇગ્નાઝ સૅમેલ્વિસે જ પહેલી વખત દુનિયાને હાથ ધોવાના ફાયદા ગણાવ્યા હતા. 1847માં તેમને વિયેના જનરલ હૉસ્પિટલના મૅટરનિટી ક્લિનિકમાં ચીફ રેસિડેન્ટ ડૉક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હાથ ધોવાની પ્રથા…