આખી દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે હાથ ધોવાની સલાહ આપવામાં આવી રહી છે જાણો તે ડૉકટર વિશે

ડૉ. ઇગ્નાઝ સૅમેલ્વિસે જ પહેલી વખત દુનિયાને હાથ ધોવાના ફાયદા ગણાવ્યા હતા. 1847માં તેમને વિયેના જનરલ હૉસ્પિટલના મૅટરનિટી ક્લિનિકમાં ચીફ રેસિડેન્ટ ડૉક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હાથ ધોવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ હતી? 19મી સદીમાં સમગ્ર યુરોપમાં ‘ચાઇલ્ડબેડ ફીવર’ ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો હતો. આ તાવના કારણે મહિલાઓ અને નવજાત બાળકો ઝડપથી મૃત્યુ … Read more