દોરડા કૂદવાથી ફટાફટ શરીરની કેલરી ઘટાડી શકાય છે તેમજ શરીરના ભાગો માટે પણ ઉત્તમ કસરત છે દોરડા કૂદવાનું
મેદસ્વીપણાને નિયંત્રણમાં રાખવા માટે કસરત અને આહારને નિયંત્રિત કરવાની જરૂર છે. પરંતુ એક્સરસાઇઝ કરવા જિમ અને પાર્કમાં જવું હાલમાં સલામત નથી, તેથી તમારે ઘરે જ એક્સરસાઇઝ કરવી જોઈએ. આજે અમે…