Tag: Dinner

જો તમે ડિનરમાં કંઇક હળવું ખાવા માંગતા હોવ તો અજમાવો ટેસ્ટી અને હેલ્ધી મસાલા પાપડ, જાણો રેસિપી

સામગ્રી– દાલ કા પાપડ (મગની દાળ શ્રેષ્ઠ વિકલ્પ છે) ડુંગળી -ટામેટા -કાકડી પનીર અથવા ચીઝ ચાટ મસાલો ટમેટા સોસ લીલા મરચા-1 તાજી કોથમીર મરચું પાવડર કાળું મીઠું લીંબુ મસાલા પાપડ…