ઉનાળાની ગરમીમાં આ રીતે ઘરે જ બનાવો ચોકલેટ ટ્રુફલ આઇસ્ક્રીમ જે નાના-મોટા બધાને ભાવશે
સામગ્રી : અડધો કપ છીણેલી ડાર્ક ચોકલેટ 2 ટીસ્પૂન કોર્નફ્લોર 1 કપ દૂધ 1કપ કેસ્ટર સુગર 3 કપ તાજું ક્રીમ બનાવવાની રીતઃ એક બાઉલમાં બે ટેબલસ્પૂન ઠંડા પાણી સાથે કોર્નફ્લોર…