જો તમે ચોકલેટના શોખીન છો, તો આ રેસીપી ફક્ત તમારા માટે જ છે. આ વેલેન્ટાઈન ડે માં જરૂર ટ્રાય કરો ચોકલેટ કેક સેન્ડવીચ
સામગ્રી 285 ગ્રામ મીઠું વગરનું માખણ 578 ગ્રામ ખાંડ 2 ચમચી વેનીલા એસેન્સ 3 1/2 ચમચી બેકિંગ પાવડર 700 ગ્રામ ચોકલેટ ચિપ્સ 400 ગ્રામ વ્હાઇટ ચોકલેટ 1 કપ દૂધ 285…